News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024 :
- તમિલનાડુમાં કમળ ખીલવા માટે પ્રયાસ કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.
- અહીં બીજેપી નેતા વિદ્યા રાનીએ ભગવા પાર્ટીનો સાથ છોડીને નામ તમિલાર કચ્છી (NTK) માં જોડાઈ છે.
- હવે એનટીકેએ વિદ્યાને કૃષ્ણાગિરી સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે.
- ઉલ્લેખનીય છે કે વિદ્યા રાની કુખ્યાત ચંદન સ્મગલર વીરપ્પનની પુત્રી છે.
- દક્ષિણ ભારતમાં પોતાની હાજરી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહેલી ભાજપને વિદ્યાના પાર્ટીથી અલગ થવાથી મોટું નુકસાન થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો :Cracked Heel Remedies: પગની એડીમાં તિરાડો છે? તો હીલ્સની તિરાડથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરેલુ ઉપાય