News Continuous Bureau | Mumbai
Love Jihad Law:
- ઉત્તર પ્રદેશના સીએમ યોગી તેમના હિન્દુત્વના એજન્ડાને વળગી રહ્યા છે.
- હવે રાજ્યમાં છેતરપિંડી અથવા બળપૂર્વક કરાયેલા ધર્માંતરણના કિસ્સામાં કાયદો વધુ કડક બન્યો છે.
- વિધાનસભામાં લવ જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રતિબંધ (સુધારા) બિલ, 2024 પસાર થઈ ગયું છે.
- આ કાયદા હેઠળ દોષિતોને આજીવન કેદ સુધીની આકરી સજાની જોગવાઈ છે.
- ગેરકાયદે ધર્માંતરણની ગંભીર ઘટનાઓ રોકવા યોગી સરકારે કાયદાનો દાયરો અને સજાની જોગવાઈ વધારી છે.
- જણાવી દઈએ કે યોગી સરકારે ચોમાસુ સત્રના પહેલા જ દિવસે આ બલિ રજૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : ભારતીય હોકી ટીમે આ ખેલાડીના શાનદાર 2 ગોલની મદદથી જીત મેળવી…આયર્લેન્ડને હરાવ્યું.
Join Our WhatsApp Community