News Continuous Bureau | Mumbai
LPG Gas Price:
- લોકસભા ચૂંટણી માટે મતદાનનો તબક્કો શરૂ થાય તે પહેલા જ સામાન્ય લોકોને મોટી ભેટ મળી છે.
- સરકારી તેલ કંપનીઓએ આજે 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડરના ભાવ 30.50 રૂપિયા સુધી ઘટાડવાની જાહેરાત કરી છે.
- ભાવ ઘટાડા બાદ હવે દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત ઘટીને 1,764.50 રૂ, મુંબઈમાં રૂ.1,717.50, ચેન્નાઈમાં 1,930 રૂપિયા હશે.
- જોકે, આ કપાતનો લાભ માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ