LPG Gas Price: લોકસભાની ચૂંટણી પહેલાં સામાન્ય જનતાને મળી ભેટ, ગેસના બાટલાના ભાવમાં ધરખમ ઘટાડો; જાણો કેટલો થયો સસ્તો

by kalpana Verat
LPG Gas Price 19 kg commercial cylinder decreased by ₹30.50

News Continuous Bureau | Mumbai 

 LPG Gas Price: 

  • લોકસભા ચૂંટણી માટે મતદાનનો તબક્કો શરૂ થાય તે પહેલા જ સામાન્ય લોકોને મોટી ભેટ મળી છે. 
  • સરકારી તેલ કંપનીઓએ આજે ​​1 એપ્રિલથી એલપીજી સિલિન્ડરના ભાવ 30.50 રૂપિયા સુધી ઘટાડવાની જાહેરાત કરી છે.  
  • ભાવ ઘટાડા બાદ હવે દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત ઘટીને 1,764.50 રૂ, મુંબઈમાં રૂ.1,717.50, ચેન્નાઈમાં 1,930 રૂપિયા હશે.
  • જોકે, આ કપાતનો લાભ માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે.  

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૧ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More