News Continuous Bureau | Mumbai
PM Modi Russia Visit :
- દુનિયાભરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ડંકો વાગી રહ્યો છે.
- પીએમ મોદીને આજે રશિયામાં સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવ્યું છે.
- રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’થી નવાજ્યા છે.
આ સમાચાર પણ વાંચો : યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા ભારતીયોની થશે સ્વદેશ વાપસી, PM મોદીની આ વાત રશિયા પ્રમુખ પુતિને માની લીધી..
Join Our WhatsApp Community