237
- અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે.
- રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 માપવામાં આવી છે.
- આ ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદ જિલ્લામાં ગુરુવારે (9 માર્ચ) સવારે 07:06 વાગ્યે આવ્યો હતો.
- હાલ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
- ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં આ સાત દિવસમાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- મંગળવારે પણ અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન
Join Our WhatsApp Community