News Continuous Bureau | Mumbai
Maharashtra Congress MLA:
- નાગપુર જિલ્લા બેન્ક કૌભાંડ કેસમાં કોંગ્રેસના વિધાનસભ્ય સુનીલ કેદારને પાંચ વર્ષની જેલની સજા થયા બાદ હવે વિધાનસભા સચિવાલયે કડક કાર્યવાહી કરી છે.
- મળતી માહિતી મુજબ, સુનીલ કેદારનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.
- સુનીલ કેદાર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ પ્રધાન છે.
- નોંધનીય છે કે એનડીસી બેન્ક કૌભાંડમાં સંડોવણીને પગલે કોર્ટે એમને જેલની સજા ફરમાવી છે અને રૂ.12.5 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Skin Care : શિયાળામાં ચહેરાની ખોવાયેલી સુંદરતા અને ચમક રાખવા અપનાવો આ ઉપાય , શુષ્ક ત્વચા પણ ચમકવા લાગશે..