News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં એક તરફ સીએનજીના ભાવમાં ઘટાડો થયો છે તો બીજી તરફ દૂધના ભાવમાં વધારો થયો છે.
કોઓપરેટીવ મીલ્ડ યુનિયન સાથે સંકળાયેલા 22 સંગઠનોએ દૂધની કિંમત વધારવાનો નિર્ણય કર્યો છે.
આમાં ચિતળે, ખોરાત, કાત્રજ, થોટે, પૂર્તી અને સોનાઇ દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
દૂધના પ્રાપ્તીભાવ, કોથળીના પેકિંગનો દર તેમજ ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થવાને પગલે દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આ ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : Budget 2023 Memes: બજેટ પછી સોશિયલ મીડિયા પર ઉમટ્યું મીમ્સનું ઘોડાપૂર, પેટ પકડીને હસશો એવા છે યુઝર્સના રિએક્શન.. જુઓ વાયરલ મીમ્સ..