News Continuous Bureau | Mumbai
Maharashtra Politics:
- પ્રફુલ્લ પટેલના રાજીનામાને કારણે ખાલી પડેલી રાજ્યસભાની બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે
- દરમિયાન અજિત પવારની NCP આ બેઠક પર સુનેત્રા પવારને ઉમેદવાર બનાવશે તેવી ચર્ચા છે.
- મીડિયા રિપોર્ટ મુજબ સુનેત્રા પવાર આજે બપોરે રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.
- એવું કહેવાય છે કે સુનેત્રા પવારને બારામતી મતવિસ્તારમાંથી લોકસભા ચૂંટણીમાં મળેલી હારની ભરપાઈ કરવા માટે રાજ્યસભા માં મોકલવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: ઓડિશામાં ભાજપે સત્તા સંભાળતાની સાથે જ પ્રથમ ચૂંટણી વચન પૂરું કર્યું;જગન્નાથ મંદિરને લઈને લીધો આ મોટો નિર્ણય; ભક્તોમાં ખુશીની લહેર