News Continuous Bureau | Mumbai
Shree Jagannatha Temple :
- ઓડિશાના પુરીમાં આવેલા શ્રી જગન્નાથ મંદિરના ચારેય દરવાજા આખરે 5 વર્ષ બાદ આજે ખોલવામાં આવ્યા છે.
- મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને તેમનું કેબિનેટ મંદિરના ચાર દરવાજા ખોલવાના સાક્ષી બન્યાં છે.
- આ સાથે જ ભાજપે પોતાના વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં જગન્નાથ મંદિરના તમામ દરવાજા ખોલવાનું વચન પણ પૂર્ણ કર્યું છે.
- આ ઉપરાંત સરકારે મંદિર સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે 500 કરોડ રૂપિયાના વિશેષ ભંડોળની પણ જાહેરાત કરી છે.
- અગાઉની બીજેડી સરકારે કોવિડ-19 રોગચાળા પછીથી મંદિરના ચાર દરવાજા બંધ રાખ્યા હતા. ભક્તો માત્ર એક જ દરવાજાથી પ્રવેશ કરી શકતા હતા
આ સમાચાર પણ વાંચો: T20 World Cup IND vs USA : ભારતે અમેરિકાને એની ધરતી પર પછાડ્યું, આ ધુંઆધાર ખેલાડીઓએ અપાવી જીત; સુપર 8માં કર્યું ક્વોલિફાઈ