News Continuous Bureau | Mumbai
Manipur Violence :
- નવા વર્ષના પહેલા દિવસે મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ છે.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ સોમવારે સાંજે થોબલ જિલ્લાના લિલોંક વિસ્તારમાં સ્થાનિક લોકો સાથે અથડામણ બાદ અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા છે.
- ઉપરાંત આ ફાયરિંગમાં પાંચ લોકો ઘાયલ થયા છે.
- જોકે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
- હિંસા ફાટી નીકળ્યા બાદ થૌબલ અને ઇમ્ફાલ પશ્ચિમ સહિત ખીણના પાંચ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Crude oil : ડોલર પરની નિર્ભરતા ઘટશે… ભારતે આ દેશ પાસેથી ખરીદેલા કાચા તેલની ચુકવણી રૂપિયામાં કરી..
Join Our WhatsApp Community