રશિયન સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અને રાષ્ટ્રપતિ પુતિનના નજીક ગણાતી મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત

by kalpana Verat
Marina Yankina, Putin aide who helped fund Ukraine war, dies after 16-floor fall

 News Continuous Bureau | Mumbai

  • રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીકના રશિયન સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું સેન્ટ પીટર્સબર્ગમાં અવસાન થયું છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ મહિલા અધિકારી યાંકિનાનું બિલ્ડિંગના 16મા માળેથી પડી જવાથી મોત નીપજયુ છે. 
  • તેમની હત્યા હતી કે આત્મહત્યા તે રહસ્યનો વિષય બન્યુ છે.
  • મૃતક યાંકિના રશિયન રક્ષા મંત્રાલય નાણાકીય વિભાગની પ્રમુખ હતી અને યુક્રેન સાથેના યુદ્ધમાં થતા ખર્ચનો તે હિસાબ કિતાબ રાખતી હતી.
  • 58 વર્ષની યાંકીનાનો મૃતદેહ એન્ટ પીટર્સબર્ગના કલિનિંસ્કી જિલ્લામાં એક એપાર્ટમેન્ટ નીચે ફૂટપાથ પર મળી આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  ઈરાનના વિદેશ મંત્રી થયા નારાજ, ભારતની મુલાકાત કરી દીધી રદ, જાણો શું છે કારણ?

 

Join Our WhatsApp Community