News Continuous Bureau | Mumbai
- દેશમાં કોરોનાનો કેસ ઝડપથી વધી રહ્યો છે. સાથે સક્રિય દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે.
- આ કારણે હવે દેશના કેટલાક રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.
- વધતા કોરોનાના પગલે ત્રણ રાજ્યો કેરળ, હરિયાણા, પુડુચેરીમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.
- દરમિયાન, કોરોનાની સમીક્ષા કરવા માટે સોમવાર અને મંગળવારે દેશભરમાં મોકડ્રીલ કરવામાં આવશે.
- રવિવારે આખા દેશમાં 5 હજાર 357 નવા દર્દીઓ નોંધાયા છે અને કોરોનાના 32 હજાર 814 સક્રિય દર્દીઓ છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત થયા છે.
આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોબાઈલમાં કેદ કર્યું રામ મંદિરનું નયનરમ્ય બાંધકામ, જુઓ અદભૂત વીડિયો..
Join Our WhatsApp Community