કોરોના મહામારીએ માથું ઊંચક્યું! આ ત્રણ રાજ્યોમાં ફરી આવી ગયા માસ્ક, નહીં પહેરનારને થશે આટલો દંડ,

by Dr. Mayur Parikh
Masks are back amid rapid spike in Covid cases in these states

News Continuous Bureau Mumbai

  • દેશમાં કોરોનાનો કેસ ઝડપથી વધી રહ્યો છે. સાથે સક્રિય દર્દીઓની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે.
  • આ કારણે હવે દેશના કેટલાક રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.
  • વધતા કોરોનાના પગલે ત્રણ રાજ્યો કેરળ, હરિયાણા, પુડુચેરીમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • દરમિયાન, કોરોનાની સમીક્ષા કરવા માટે સોમવાર અને મંગળવારે દેશભરમાં મોકડ્રીલ કરવામાં આવશે.
  • રવિવારે આખા દેશમાં 5 હજાર 357 નવા દર્દીઓ નોંધાયા છે અને કોરોનાના 32 હજાર 814 સક્રિય દર્દીઓ છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો:  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોબાઈલમાં કેદ કર્યું રામ મંદિરનું નયનરમ્ય બાંધકામ, જુઓ અદભૂત વીડિયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More