News Continuous Bureau | Mumbai
Meloni on Sharia:
- ઈટાલીના વડાપ્રધાન ( Italian PM ) જ્યોર્જિયા મેલોનીએ ( giorgia meloni ) ઈસ્લામને ( Islam ) લઈને મોટું નિવેદન આપ્યું છે.
- ઇસ્લામ પર મોટું નિવેદન આપતાં તેમણે કહ્યું કે યુરોપમાં ( Europe ) ઈસ્લામ માટે કોઇ સ્થાન નથી.
- ઈસ્લામિક સંસ્કૃતિ અને આપણી સભ્યતાના મૂલ્યો અને અધિકારો વચ્ચે કોઈ સમાનતા નથી અને આ એક મોટી સમસ્યા છે.
- સાથે જ સાઉદી અરેબિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સાઉદી અરેબિયા ઇટાલીના મોટાભાગના ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને ભંડોળ પૂરું પાડે છે, જ્યાં શરિયા લાગુ છે.
આ સમાચાર પણ વાંચો : Tamil Nadu: વરસાદને કારણે તમિલનાડુ માં ભારે પરેશાની, હવાઈ સેવા રદ. જાણો વિગત.