News Continuous Bureau | Mumbai
Mizoram Assembly elections :પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી બાદ સમગ્ર દેશ 3 ડિસેમ્બરે યોજાનારી મતગણતરી માટે રાહ જોઈ રહ્યો છે.
આ દરમિયાન ચૂંટણી પંચે મિઝોરમમાં પરિણામની તારીખમાં ફેરફાર કર્યો છે.
ચૂંટણી પંચે જણાવ્યું કે 3 ડિસેમ્બરે ખ્રિસ્તી તહેવાર હોવાથી મતગણતરી હવે 4 ડિસેમ્બર થશે.
ઉલ્લેખીય છે કે મિઝોરમ ખ્રિસ્તી બહુલ રાજ્ય છે અને રવિવારે તેમના ધર્મનો મોટો તહેવાર છે.
મતદાન પહેલા પણ મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી હતી. આ અંગે તમામ પક્ષો એકમત હતા.
આ સમાચાર પણ વાંચો : GST Collection: તહેવારની અસર, નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો આંકડા..
Join Our WhatsApp Community