Modi 3.0 Cabinet : સરકાર બનાવ્યા બાદ પીએમ મોદી એક્શનમાં, પહેલા ખેડૂતો માટે, હવે ગરીબો માટે આ મોટા નિર્ણયને આપી મંજૂરી…

by kalpana Verat
Modi 3.0 Cabinet In first decision, Cabinet nod to 3 crore rural, urban houses under Pradhan Mantri Awas Yojana

News Continuous Bureau | Mumbai

Modi 3.0 Cabinet :

  • કેન્દ્રમાં એનડીએ સરકાર બન્યા બાદ મોદી સરકાર 3.0ની આજે પહેલીવાર મોદી કેબિનેટની બેઠક યોજાઈ છે.  
  • આ નવી મોદી કેબિનેટ બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો છે કે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે
  • ભારત સરકાર વર્ષ 2015-16 થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી છે, જેનો ઉદ્દેશ્ય લાયક ગ્રામીણ અને શહેરી પરિવારોને પાયાની સુવિધાઓ સાથેના મકાનો બાંધવામાં સહાય પૂરી પાડવાનો છે.
  •  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, છેલ્લા 10 વર્ષમાં લાયક ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  NCP બાદ હવે શિવસેનાના શિંદે જૂથ નારાજ? આ મુદ્દે મહાયુતીમાં વધ્યો આંતરિક કલેહ; ચર્ચાનું બજાર ગરમ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More