France : રાષ્ટ્રપતિ મેક્રોને ફ્રાન્સમાં સંસદ ભંગ કરી દીધી, હવે આ તારીખે યોજાશે સંસદીય ચૂંટણી..

by kalpana Verat
France Macron Dissolves Parliament, Calls Snap Elections In France On June 30

News Continuous Bureau | Mumbai

France : 

  • ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ચોંકાવનારું પગલું ભર્યું છે. તેમણે નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી છે. 
  • મીડિયા રિપોર્ટ અનુસાર, યુરોપિયન સંસદની ચૂંટણીમાં પાર્ટીની કારમી હારને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. 
  • હવે નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલી માટેની ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ 30 જૂને યોજાશે, જ્યારે ચૂંટણીનો બીજો રાઉન્ડ 7 જુલાઈએ યોજાશે. 
  • ઉલ્લેખનીય છે કે યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં દક્ષિણપંથી પક્ષોએ મેક્રોનના મધ્યમાર્ગી ગઠબંધનને હરાવી દીધું છે. જેના બાદ મેક્રોને અચાનક આ નિર્ણય લીધો. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં માત્ર દસ મિનિટના વરસાદને કારણે આ હાઈવે પર ચાર કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાયો.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More