Modi Cabinet 3.0: કુમારસ્વામી, શિવરાજ, માંઝી, સોનોવાલ સહિત આ 6 પૂર્વ મુખ્યમંત્રીઓને મોદી 3.0 કેબિનેટમાં સ્થાન મળ્યું

by kalpana Verat
Modi Cabinet 3.0 Shivraj Chouhan, Manohar Lal Among 6 Former CMs Part Of PM Modi's 72-Minister Cabinet

News Continuous Bureau | Mumbai

Modi Cabinet 3.0: 

  • પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત એનડીએની સરકાર બની છે. 
  • રવિવારે સાંજે PM મોદીની સાથે 71 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા. 
  • મોદી કેબિનેટમાં શિવરાજ સિંહ ચૌહાણ (મધ્યપ્રદેશ), રાજનાથ સિંહ (ઉત્તર પ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), સર્બાનંદ સોનોવાલ (આસામ), એચડી કુમારસ્વામી (કર્ણાટક) અને જીતન રામ માંઝી (બિહાર) નો સમાવેશ કરાયો છે.
  • આ સિવાય મોદી સરકાર 3.0માં સ્વતંત્ર પ્રભારી સાથે પાંચ મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે 36 સાંસદોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : IND vs PAK T20 WC : ભારતે મેચ જીતી, આ ખેલાડીએ પલટી બાજી, પાકિસ્તાનને હરાવી ભારતે બનાવ્યો મોટો રેકોર્ડ

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More