News Continuous Bureau | Mumbai
Modi 3.0:
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે.
- મીડિયા રિપોર્ટ મુજબ નરેન્દ્ર મોદી 8મી જૂને રાત્રે 8 વાગ્યે શપથ લઈ શકે છે. આ કાર્યક્રમ માટે પડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.
- શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાન, નેપાળ અને મોરેશિયસના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.
- બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
આ સમાચાર પણ વાંચો: Lok Sabha Elections 2024 Updates: નરેન્દ્ર મોદી પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન પદેથી આપ્યું રાજીનામું; રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું..