T20 World Cup 2024 પહેલા ઈંગ્લેન્ડની ટીમને લાગ્યો મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર ને ત્રણ મહિના માટે તમામ ફોર્મેટથી બેન; સટ્ટાબાજીનો છે આરોપ

by kalpana Verat
T20 World Cup 2024 : England's Brydon Carse banned for three months for betting violations

 News Continuous Bureau | Mumbai 

T20 World Cup 2024

  • ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાઈડન કાર્સ પર T20 વર્લ્ડ કપ 2024 પહેલા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 
  • બ્રાયડન કારને સટ્ટાબાજીમાં દોષી ઠેરવ્યા બાદ ત્રણ મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. 
  •  હવે આ ખેલાડી 28 ઓગસ્ટ સુધી કોઈપણ ફોર્મેટમાં ક્રિકેટ રમી શકશે નહીં. 
  • ઇંગ્લિશ ફાસ્ટ બોલર 2017 થી 2019 સુધી 303 વખત સટ્ટાબાજીમાં દોષી સાબિત થયો છે. 
  • ઉલ્લેખનીય છે કે બ્રેડને તેની પર લાગેલા તમામ આરોપો સ્વીકારી લીધા છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તે ફક્ત તે જ મેચ પર સટ્ટો લગાવતો હતો જેમાં તે પોતે રમ્યો ન હતો. 

આ સમાચાર  પણ વાંચો: Methi Muthia Recipe : આ રીતે ઘરે ઝટપટ બનાવો મેથીના મુઠીયા, સાંજે ચા ની મજા થશે બમણી.. નોંધી લો રેસીપી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More