Modi 3.0: PM મોદીના શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બનશે શેખ હસીના અને રાનિલ વિક્રમસિંઘે, આ દેશોને પણ અપાયું આમંત્રણ..

by kalpana Verat
Modi 3.0 PM Modis Swearing-In Ceremony Guest List Unveiled

 News Continuous Bureau | Mumbai

Modi 3.0:

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ નરેન્દ્ર મોદી 8મી જૂને રાત્રે 8 વાગ્યે શપથ લઈ શકે છે. આ કાર્યક્રમ માટે પડોશી દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. 
  • શપથ ગ્રહણ સમારોહમાં ભૂટાન, નેપાળ અને મોરેશિયસના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.
  • બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. 

આ સમાચાર પણ વાંચો: Lok Sabha Elections 2024 Updates: નરેન્દ્ર મોદી પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન, વડાપ્રધાન પદેથી આપ્યું રાજીનામું; રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More