News Continuous Bureau | Mumbai
Modi govt 3.0 :
- કેન્દ્ર ની મોદી સરકારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની મુખ્ય માગણી સ્વીકારી છે
- કેન્દ્રએ આંધ્રપ્રદેશમાં રૂ. 60,000 કરોડના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની યોજનાને મંજૂરી આપી છે.
- અહેવાલ મુજબ રિફાઈનરી માટે ત્રણ સ્થળો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે.
- જોકે પહેલા સ્થાનોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
- આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે અને બજેટમાં તેની જાહેરાત કરી શકાશે નહીં.
આ સમાચાર પણ વાંચો : CM Eknath Shinde : વિક્રોલી રોડ પર રીક્ષાનો અકસ્માત… સીએમ શિંદેએ ફરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, પ્રોટોકોલ તોડી મદદ માટે દોડી ગયા; જુઓ વિડીયો