News Continuous Bureau | Mumbai
MP Ganeshmurthy :
- તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થયું છે.
- મીડિયા રિપોર્ટ મુજબ આજે સવારે 5:05 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું છે.
- કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં અંતિમ શ્વાસ લીધા.
- અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સાંસદ એ ગણેશમૂર્તિએ લોકસભા ચૂંટણી 2024 માટે ટિકિટ ન મળતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Nirav Modi : ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, લંડનનો આ આલીશાન બંગલો વેચાશે, કોર્ટે નક્કી કરી કિંમત
Join Our WhatsApp Community