MP Ganeshmurthy : તમિલનાડુના સાંસદ અને MDMK નેતા એ. ગણેશમૂર્તિનું નિધન, લોકસભા ચૂંટણી 2024ની ટિકિટ ન મળતા કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

by kalpana Verat
MP Ganeshmurthy Tamil Nadu MP, who attempted suicide days ago, dies of cardiac arrest

 News Continuous Bureau | Mumbai

MP Ganeshmurthy :

  •  તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થયું છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ આજે સવારે 5:05 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું છે.
  • કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા હતા, જ્યાં અંતિમ શ્વાસ લીધા.
  • અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સાંસદ એ ગણેશમૂર્તિએ લોકસભા ચૂંટણી 2024 માટે ટિકિટ ન મળતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Nirav Modi : ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, લંડનનો આ આલીશાન બંગલો વેચાશે, કોર્ટે નક્કી કરી કિંમત

 

 

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More