MP Harda Factory Fire : મધ્ય પ્રદેશ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, આટલા આરોપીની કરી ધરપકડ..

by kalpana Verat
MP Harda Factory Fire 11 killed, 200 injured in MP fireworks unit blasts; 3 held

News Continuous Bureau | Mumbai

MP Harda Factory Fire :  

  • મધ્યપ્રદેશના ( Madhya Pradesh ) હરદા જિલ્લામાં ( Harda )  મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં ( firecracker factory ) ઘાતક વિસ્ફોટ ( Factory blast ) થયો.
  • આ બ્લાસ્ટ કેસમાં ( blast case ) ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
  • બંને કારખાનાના માલિકો પોલીસથી બચવા માટે હરદા છોડીને નેશનલ હાઈવે પરથી ભાગી રહ્યા હતા
  • આ મામલામાં હરદાના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે
  • હાલ ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જેમની આ કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
  • નોંધનીય છે કે આ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા છે અને 175થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ સમાચાર પણ વાંચો :  Bharat Rice : મોંઘવારીથી મળશે રાહત, કેન્દ્ર સરકારે 29 રુપિયે કિલોના ભાવે ‘ભારત ચોખા’નું વેચાણ શરુ કર્યું

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More