Tata Group : ટાટા ગ્રૂપે રચ્યો ઈતિહાસ, ઇક્વિટી માર્કેટમાં તેજી બાદ બિઝનેસ ગ્રૂપ આ મામલે બન્યું નંબર વન..

by kalpana Verat
Tata Group Tata Group becomes first Indian conglomerate to cross Rs 30 lakh crore market cap

News Continuous Bureau | Mumbai 

Tata Group : 

  • ઇક્વિટી માર્કેટમાં મજબૂત સ્થિતિ ના કારણે કંપનીઓની માર્કેટકેપમાં સતત વધારો થઇ રહ્યો છે 
  • આ જ ક્રમમાં ટાટા ગ્રુપ રૂ.30 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવનાર ઉદ્યોગજૂથ બન્યું છે.  
  • ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઇન્ડિયન હોટલ્સ, ટાટા પાવરના શેરમાં આવેલી તેજીએ ગ્રૂપના માર્કેટકેપમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
  • ડિસેમ્બર 2023ને અંતે ગ્રૂપનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.26 લાખ કરોડ આસપાસ હતું તે પ્રથમ વાર રૂ.30 લાખ કરોડને પાર થયું છે.

આ સમાચાર પણ વાંચો : Iran Visa: વિદેશ જનારા માટે સારા સમાચાર! હવે ભારતીયોને મળશે આ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી, 15 દિવસની કરી શકશે યાત્રા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More