269
Join Our WhatsApp Community
- અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.
- મીડિયા રિપોર્ટ મુજબ અહીં ફરી એકવાર એક સ્કૂલમાં ગોળીઓ સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે.
- આ ગોળીબારની ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયાના અહેવાલ છે.
- કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાને 28 વર્ષની યુવતીએ અંજામ આપ્યો છે.
- પોલીસે ફાયરિંગ કરનાર યુવતીને જવાબી કાર્યવાહીમાં ઠાર મારી છે.
- આ ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને હુમલાના હથિયારો પર પ્રતિબંધ મૂકવા બેઠક બોલાવી છે. બાઈડને કહ્યું કે, અમે આ સ્થિતિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ.
આ સમાચાર પણ વાંચો : સાવરકર મુદ્દે ઉદ્ધવ ઠાકરેની વિપક્ષની મિટીંગમાંથી પીછેહઠ કર્યા બાદ વિપક્ષનો નવો ‘ઠરાવ’