News Continuous Bureau | Mumbai
Mumbai-Pune Expressway:
- અષાઢી એકાદશીના અવસર પર ડોમ્બિવલીથી પંઢરપુર જતી ખાનગી બસને અકસ્માત નડ્યો છે.
- પૂણે એક્સપ્રેસ વે પર પનવેલ પાસે ખાનગી બસ એક ટ્રેક્ટર સાથે અથડાઈ.
- આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
- શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઇ હતી.
આ સમાચાર પણ વાંચો : Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ, આ આતંકી સંગઠન લીધી હુમલાની જવાબદારી..