News Continuous Bureau | Mumbai
Mumbai Rain update :
- મુંબઈમાં વરસાદના આગમનથી નાગરિકોને થોડી રાહત મળી છે, પરંતુ શહેર પહેલાથી જ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.
- વરસાદના કારણે મુંબઈના વિક્રોલી વેસ્ટ વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારતનો એક ભાગ ધરાશાયી થતા ઓછામાં ઓછા બે લોકોએ જીવ ગુમાવ્યા છે
- અગ્નિશામકોએ પાછળથી બચાવ સાધનોનો ઉપયોગ કરીને ઇમારતના અસ્થિર ભાગોને દૂર કર્યા.
- આ વિસ્તારમાં સ્લેબ તૂટી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
- ગત 30 મેના રોજ, વિક્રોલીના કન્નમવાર નંબર 1 ખાતે મ્હાડા બિલ્ડિંગ નંબર 40માં ત્રણ માળની ઇમારતના સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai Monsoon : સમય કરતા પહેલા આવી ગયું ચોમાસુ, મુંબઈમાં પડ્યો ધોધમાર વરસાદ; જાણો ક્યાં કેટલો ખાબક્યો..
Join Our WhatsApp Community