Reasi terror attack: શપથ ગ્રહણની વચ્ચે થઈ ગયો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, આટલા નિર્દોષ ભારતીયોએ ગુમાવ્યો જીવ..

by kalpana Verat
Reasi terror attack 10 pilgrims killed as bus falls into gorge in J&K after terror attack

News Continuous Bureau | Mumbai

Reasi terror attack: 

  • જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં પાક.સમર્થિત આતંકવાદીઓએ એક યાત્રી બસ પર હુમલો કર્યો છે.
  • હુમલાને કારણે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી દેતા તે નજીકની ખાઇમાં ખાબકી હતી. જેને કારણે પણ અનેક લોકો ઘાયલ થયા છે.
  • આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. 
  • બસ શિવ ખોરી મંદિરેથી કટરા પરત ફરી રહી હતી ત્યારે વચ્ચે જ આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન, પુણેમાં ભારે વરસાદ, તો સિંધુદુર્ગમાં રેડ એલર્ટ; જાણો અહીં કયા જિલ્લામાં છે ભારે વરસાદની ચેતવણી?

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More