Mumbai Rain update : મુંબઈમાં વરસાદ બન્યો આફત, આ વિસ્તારમાં ઈમારતનો એક ભાગ તૂટી પડતા બે લોકોએ ગુમાવ્યા જીવ..

by kalpana Verat
Mumbai Rain update 2 killed as slab of under-construction building collapses in Vikhroli

News Continuous Bureau | Mumbai

Mumbai Rain update : 

  • મુંબઈમાં વરસાદના આગમનથી નાગરિકોને થોડી રાહત મળી છે, પરંતુ શહેર પહેલાથી જ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે.
  • વરસાદના કારણે મુંબઈના વિક્રોલી વેસ્ટ વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારતનો એક ભાગ ધરાશાયી થતા ઓછામાં ઓછા બે લોકોએ જીવ ગુમાવ્યા છે
  • અગ્નિશામકોએ પાછળથી બચાવ સાધનોનો ઉપયોગ કરીને ઇમારતના અસ્થિર ભાગોને દૂર કર્યા.
  • આ વિસ્તારમાં સ્લેબ તૂટી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
  • ગત 30 મેના રોજ, વિક્રોલીના કન્નમવાર નંબર 1 ખાતે મ્હાડા બિલ્ડિંગ નંબર 40માં ત્રણ માળની ઇમારતના સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai Monsoon : સમય કરતા પહેલા આવી ગયું ચોમાસુ, મુંબઈમાં પડ્યો ધોધમાર વરસાદ; જાણો ક્યાં કેટલો ખાબક્યો..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More