News Continuous Bureau | Mumbai
Mumbai terror attacks:
- પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને અમેરિકી કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.
- અમેરિક અપીલીય કોર્ટે કહ્યું કે બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે.
- તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાની આશા વધી ગઈ છે.
- જોકે, રાણા પાસે આ નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ છે. ભારતમાં પોતાના પ્રત્યાર્પણને રોકવા માટેના તમામ કાયદાકીય વિકલ્પો હજુ ખતમ થયા નથી.
- તમને યાદ અપાવી દઈએ કે મુંબઈ આતંકવાદી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના અટલ બ્રિજ પરથી મહિલાએ ઝંપલાવ્યું! કેબ ડ્રાઈવર અને પોલીસકર્મીઓ બન્યા દેવદૂત; આ રીતે કરાયું રેસ્ક્યુ; જુઓ દિલધડક વિડીયો..