Mumbai Underground Metro : મુંબઈગરાની આતુરતાનો અંત, અંડરગ્રાઉન્ડ મેટ્રોના પ્રથમ તબક્કા નું 99 ટકા કામ પૂર્ણ.. આ મહિનાથી કરી શકશો મુસાફરી..

by kalpana Verat
Mumbai Underground Metro Will Mumbaikars ride underground Metro-3 from Aarey to BKC by July

News Continuous Bureau | Mumbai

Mumbai Underground Metro : 

  • મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન પૂર્ણતાના આરે છે. 
  • આરેમાં બહુચર્ચિત કારશેડ (કાર રિપેર ડેપો) પર 99 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે, જે આ માર્ગના પ્રારંભ માટે જરૂરી છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ જુલાઈ સુધીમાં આરેથી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સુધીની અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દ્વારા સફર કરી શકશો
  • આરેથી કફ પરેડ સુધીની 33 કિમી અને 27 સ્ટેશન મેટ્રો લાઇનનો પ્રથમ તબક્કો આરેથી બીકેસી સુધીનો હશે. 
  • અગાઉ આ તબક્કો 2021માં જ શરૂ થવાનો હતો. પરંતુ આરે જંગલમાં જમીનના આંદોલનો અને કાયદાકીય વિવાદોને કારણે તેને ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Cyclone Remal: રેમલ વાવાઝોડાએ વેર્યો વિનાશ, તેજ પવન, મુશળધાર વરસાદ, આટલા ઘાયલ, મકાન-વૃક્ષો ધરાશાયી….

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More