News Continuous Bureau | Mumbai
- નડિયાદના જવાહર નગરમાં ગોઝારી ઘટના, દેશી દારૂ પીવાના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યાનો આરોપ છે
- મૃતકોના પરિવારજનોએ દેશી દારૂના કારણે જ મોત થયા હોવાનો દાવો કર્યો છે, જેને પગલે આ ઘટના શંકાના દાયરામાં આવી ગઈ છે.
- હાલમાં નડિયાદ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
આ સમાચાર પણ વાંચો: Mahakumbh Traffic Update: મહાકુંભ મેળા તરફ આગળ વધતા વાહનોએ 200થી 300 કિ.મી. દૂરથી ટ્રાફીક જામ