News Continuous Bureau | Mumbai
Narendra Modi 3.0 oath event:
- લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદી 9 જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે.
- મીડિયા રિપોર્ટ મુજબ આ સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
- શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત વિદેશી નેતાઓમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પણ સામેલ છે.
- મહત્વનું છે કે ભારત અને માલદીવ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવની સ્થિતિ છે.
- ચીનને ખુશ કરવા માલદીવે ભારત સાથે છેડો ફાડ્યો. પરંતુ તેની માલદીવની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી હતી.
આ સમાચાર પણ વાંચો : India-Canada Relations: ભારત-કેનેડા વચ્ચે વિવાદ વધુ વણસ્યા, ભારતને ગણાવ્યો બીજો સૌથી મોટો ખતરો; જાણો પહેલા ક્રમે કયો દેશ છે..