India-Canada Relations: ભારત-કેનેડા વચ્ચે વિવાદ વધુ વણસ્યા, ભારતને ગણાવ્યો બીજો સૌથી મોટો ખતરો; જાણો પહેલા ક્રમે કયો દેશ છે..

by kalpana Verat
India-Canada Relations Canada calls India 2nd largest foreign threat to its democracy after China, Russia slips to 3rd spot

News Continuous Bureau | Mumbai 

India-Canada Relations:

  • ખાલિસ્તાન મુદ્દે ગયા વર્ષથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડ્યા છે. 
  • દરમિયાન, કેનેડાની સંસદીય સમિતિનો અહેવાલ આ સંબંધોમાં વધુ તણાવ પેદા કરી શકે છે. 
  • આ રિપોર્ટ કહે છે કે કેનેડિયન લોકશાહી માટે ભારત બીજા નંબરનો સૌથી મોટો ખતરો છે. પહેલો ખતરો ચીન છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ પણ આ સમિતિના તારણો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે વિદેશી દખલગીરી અંગે સરકારની ગંભીર ચિંતાઓ પર પણ ભાર મૂક્યો છે.
  • આ પેનલમાં કેનેડાના તમામ પક્ષોના સાંસદો અને સુરક્ષા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Sunil Chhetri: સુનીલ છેત્રીની શાનદાર કારકિર્દી નો અંત, અંતિમ મેચમાં બાળકની જેમ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા કેપ્ટન; જુઓ વિડીયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More