News Continuous Bureau | Mumbai
Sunil Chhetri:
- ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ ફૂટબોલમાંથી સંન્યાસ લઈ લીધો છે.
- 39 વર્ષીય છેત્રીએ ગુરુવારે કુવૈત સામે તેની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જે ગોલ રહિત ડ્રો રહી.
- છેત્રી કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાંથી હાથ જોડીને રડતો બહાર આવ્યો હતો. અહીં બંને ટીમના ખેલાડીઓએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
- આ ડ્રો મેચે ફિફા ક્વોલિફાયર્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચવાની ભારતની આશાઓને ફટકો આપ્યો છે.
- ટીમ ઈન્ડિયાને આગામી મેચ કતાર સામે રમવાની છે.
આ સમાચાર પણ વાંચો : Kangana Ranaut Slapped: પંગા કવીન કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF એ ગાર્ડે માર્યો લાફો; જુઓ વિડીયો..
Sunil Chhetri in tears. 🥹
– Thank you for everything, Captain! 🇮🇳pic.twitter.com/F4RwJIbbjm
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 2024
Join Our WhatsApp Community