Narendra Modi 3.0 oath event: ભારતના આ પાડોશી દેશને સંબંધો સુધારવાની મળી તક, નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં મળ્યું આમંત્રણ..

by kalpana Verat
Narendra Modi 3.0 oath event Leaders of 7 countries will attend PM Modi's third swearing-in ceremony

News Continuous Bureau | Mumbai 

Narendra Modi 3.0 oath event: 

  • લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદી 9 જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ આ સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. 
  • શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત વિદેશી નેતાઓમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પણ સામેલ છે.
  • મહત્વનું છે કે ભારત અને માલદીવ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવની સ્થિતિ છે. 
  • ચીનને ખુશ કરવા માલદીવે ભારત સાથે છેડો ફાડ્યો. પરંતુ તેની માલદીવની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી હતી. 

આ સમાચાર પણ વાંચો : India-Canada Relations: ભારત-કેનેડા વચ્ચે વિવાદ વધુ વણસ્યા, ભારતને ગણાવ્યો બીજો સૌથી મોટો ખતરો; જાણો પહેલા ક્રમે કયો દેશ છે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More