News Continuous Bureau | Mumbai
NEET-NET Row 2024 :
- NEET-UG પરીક્ષા પેપર લીક કેસની તપાસ કરી રહેલી CBI ટીમને મોટી સફળતા મળી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ સીબીઆઈની ટીમે પટનામાંથી 2 લોકોની ધરપકડ કરી છે.
- હવે સીબીઆઈએ બંનેને કોર્ટમાં રજૂ કર્યા છે.
- આગામી દિવસોમાં આ કેસમાં વધુ અનેક ધરપકડો થઈ શકે છે.
- ધરપકડ કરાયેલા આરોપી વિદ્યાર્થીઓ માટે સેફ હાઉસની વ્યવસ્થા કરતો હતો અને બીજો આરોપી ઉમેદવારોને જવાબો યાદ કરાવવા લઈ જતો હતો.
આ સમાચાર પણ વાંચો : Parliament Session 2024 : સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું અભિભાષણ, કહ્યું – પેપર લીક મામલે દોષિતોને બક્ષવામાં આવશે નહીં; વિપક્ષી સાંસદોને આ રીતે શાંત કર્યા…
Join Our WhatsApp Community