News Continuous Bureau | Mumbai
NEET UG 2024 Row :
- સુપ્રીમ કોર્ટે આજે NEET-UG 2024 કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે.
- કોર્ટે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને પણ નોટિસ પાઠવી છે.
- સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષા રદ કરવાની અને બાકીની પેન્ડિંગ પિટિશન સાથે ફરીથી પરીક્ષાની માંગ કરતી નવી અરજીઓ ઉમેરી છે.
- NEET વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ તમામ અરજીઓ પર કોર્ટ 8મી જુલાઈએ સુનાવણી કરવા જઈ રહી છે.
- મહત્વનું છે કે જો કે, આ પહેલીવાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હોય. અગાઉની સુનાવણી દરમિયાન, જ્યારે NEET પરીક્ષા ફરીથી યોજવાની અને નવેસરથી કાઉન્સેલિંગની માંગ કરવામાં આવી હતી, તે સમયે પણ કોર્ટે તે કરવાનો ઇનકાર કરી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : International Yoga Day 2024: PM મોદીએ શ્રીનગરના ડલ લેક ખાતે યોગ પ્રેમીઓ સાથે સેલ્ફી લીધી; જુઓ મુસ્કુરાતી તસ્વીરો..
Join Our WhatsApp Community