News Continuous Bureau | Mumbai
NIA RAIDs: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) આજે સવારથી કર્ણાટક અને મહારાષ્ટ્ર માં લગભગ 44 સ્થળો પર દરોડા પાડી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.
આ ઉપરાંત કર્ણાટકમાં પણ એજન્સીએ ઘણી જગ્યાએ વહેલી સવારે દરોડા પાડ્યા છે.
આ દરોડા વૈશ્વિક આતંકવાદી જૂથ ISIS દ્વારા દેશભરમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાના કાવતરા સાથે જોડાયેલા કેસમાં ચલાવવામાં આવી રહ્યો છે.
ISISની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનોમાં થાય છે.
Of the total 44 locations being raided by the NIA since this morning, the agency sleuths have searched 1 place in Karnataka, 2 in Pune, 31 in Thane Rural, 9 in Thane city and 1 in Bhayandar. https://t.co/vKl7119DcV
— ANI (@ANI) December 9, 2023
આ સમાચાર પણ વાંચો : Israel-Hamas War : ગાઝા પર ઈઝરાયેલના રોકેટ હુમલા ચાલુ રહેશે, આ દેશ એ UNSCમાં મુસ્લિમ દેશના પ્રસ્તાવને રોક્યો..