AIMIM ચીફ ઓવૈસીના વેવાઈએ કરી આત્મહત્યા, પોતાને ગોળી મારી ટુંકાવ્યું જીવન.. 

by kalpana Verat
Owaisi's relative dies by suicide, shoots himself over family dispute, say police

News Continuous Bureau | Mumbai

ઓલ ઈંડિયા મઝલિસે ઈત્તેહાલદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદમાંથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીના સંબંધી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી.

જે વ્યવસાયે ડોક્ટર હતા અને ઓવૈસીને સંબંધમાં દીકરીના સસરા એટલે કે વેવાઈ થાય છે. તેમણે માથામાં ડાબા ભાગે ગોળી મારી હતી. જેની પાછળ પારિવારીક વિવાદ હોવાનું કહેવાય છે. 

ઘટના બાદ તુરંત તેમને અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. 

હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમને સોમવારે બે વાગે ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. પણ તેમનું મોત થઈ ચૂક્યું હતું.

આ સમાચાર પણ વાંચો : હોળાષ્ટક 2023: આજથી શરૂ થઈ રહ્યું છે હોળાષ્ટક. જાણો હોળાષ્ટક ક્યારે સમાપ્ત થશે? હોળીના આ 9 દિવસોમાં શું કરવું અને શું નહીં

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More