WPL 2023: ગુજરાત જાયન્ટ્સ ટીમની કમાન આ ઓસ્ટ્રેલિયન સ્ટાર સંભાળશે, સ્નેહ રાણાને મળી મહત્વની જવાબદારી

by kalpana Verat
Beth Mooney named captain of WPL side Gujarat Giants

News Continuous Bureau | Mumbai

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.
  • ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વચ્ચે રમાવાની છે.
  • મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝન માટે ગુજરાત જાયન્ટ્સે કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે.
  • ઑસ્ટ્રેલિયાની ઓપનર બેથ મેની આ WPL સીઝનમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન તો ભારતીય ઑલરાઉન્ડર સ્નેહ રાણા વાઈસ કેપ્ટન હશે.
  •  બેથ મૂનીએ હાલમાં જ ઑસ્ટ્રેલિયા ટીમની સાથે વૂમેન્સ ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
  •   મહત્વપૂર્ણ છે કે, WPLની તમામ મેચ મુંબઈમાં રમાશે અને પહેલી સીઝનમાં કુલ પાંચ ટીમો વચ્ચે મુકાબલો ખેલાશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક, 650+ ખાલી જગ્યાઓ પર થશે ભરતી! અરજી કરવાની આ છે છેલ્લી તારીખ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More