માર્કેટ મંદીમાં.. શેર બજારનો કચ્ચરઘાણ, છેલ્લા 5 મહિનામાં આજે સૌથી મોટો કડાકો, રોકાણકારોના આટલા હજાર કરોડ ધોવાયા

by kalpana Verat
Closing Bell: Nifty ends around 17,400, Sensex falls 671 pts

News Continuous Bureau | Mumbai

  • ભારતીય શેર બજારમાં આજે સતત 8માં દિવસે ઘટાડો નોંધાયો છે.
  • આજે સેન્સેક્સ 326.23 પોઈન્ટના ઘટાડા સાથે 58,962.12 સ્તર પર અને નિફ્ટી 88.75 પોઈન્ટના ઘટાડા સાથે રૂ. 17,303.95 પર આવી ગયો છે.
  • સેન્સેક્સમાં 0.55% અને નિફ્ટીમાં 0.51%નો ઘટાડો થયો છે.
  • આજનાં કારોબારમાં એનર્જી, હેલ્થકેર, આઈટી, ટેક અને ઓઈલ એન્ડ ગેસનાં શેરોમાં ઘટાડો નોંધાયો છે. તો રિયલ્ટી, ટેલીકોમ્યુનિકેશન અને યૂટિલિટી શેરોમાં તેજી જોવા મળી છે.
  • છેલ્લા પાંચ મહિનામાં આ સૌથી વધારે ઘટાડો છે.
  • આજે શેરબજારમાં ઘટાડાના કારણે રોકાણકારોને 7000 કરોડનું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક, 650+ ખાલી જગ્યાઓ પર થશે ભરતી! અરજી કરવાની આ છે છેલ્લી તારીખ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More