News Continuous Bureau | Mumbai
Pakistan election results 2024 :
- પાકિસ્તાનમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીના પરિણામ આવવા લાગયા છે.
- જોકે, પાકિસ્તાનના ચૂંટણી પંચે (ECP) હજુ અંતિમ ચૂંટણી પરિણામો જાહેર કર્યા નથી.
- દરમિયાન ઇમરાન ખાનની PTIએ દાવો કર્યો છે કે તે ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય પક્ષ તરીકે ઉભરી રહી છે અને કેન્દ્ર અને પ્રાંત બંનેમાં સરકારો બનાવશે
- ઈમરાન ખાને કહ્યું કે મારા વ્હાલા દેશવાસીઓ, આટલી મોટી સંખ્યામાં વોટ આપવા માટે તમારો આભાર
આ સમાચાર પણ વાંચો : Modi Govt : મોદી સરકારનો મોટો નિર્ણય, આ દેશ વચ્ચે ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR)ને રદ કરી, હવેથી મુક્ત અવરજવર નહીં થાય.