News Continuous Bureau | Mumbai
Pakistan :
- પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદીને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે.
- પુલવામાં અને ઉરી હુમલાના માસ્ટરમાઈન્ડની પાકિસ્તાનમાં હત્યા કરી દેવામાં આવી છે.
- લશ્કર-એ-તોઈબાનો વડો હાફિઝ સઈદનો નજીકનો સંબંધી ભોલા ખાનને અજાણ્યા બંદૂકધારીઓએ મોતને ઘાટ ઉતાર્યો છે.
- અહીંની પોલીસે ભોલા ખાનના મોતની પુષ્ટિ કરી છે.
- મૃતક આતંકવાદી હબીબુલ્લાહ ઉર્ફે ભોલા ખાન ઉર્ફે બાબા ખાન કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે ખૈબર પખ્તૂનબામાં મોટાપાયે ભરતી કરી રહ્યો હતો.
- ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષના સમયગાળામાં ભારતના 23 મોસ્ટ વૉન્ટેડ આરોપીઓ અજાણ્યા હુમલાખોરોના હાથે મોતને ઘાટ ઉતારી દેવાયા છે.
આ સમાચાર પણ વાંચો : National Farmers Day: તા.૨૩ ડિસેમ્બરે ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરાશે.
Join Our WhatsApp Community