News Continuous Bureau | Mumbai
Pending Cases :
- દેશની વિવિધ કોર્ટોમાં કુલ પાંચ કરોડ કેસ પેન્ડિંગ છે જે પૈકી સુપ્રીમ કોર્ટમાં 80,000 કેસ પેન્ડિંગ છે.
- કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે લોકસભાને એક લેખિત ઉત્તરમાં જણાવ્યું કે દેશની અલગ અલગ કોર્ટોમાં 5 કરોડ કરતા વધુ કેસ પેન્ડિંગ છે.
- આ 5,08,85,856 પેન્ડિંગ કેસોમાંથી 61 લાખથી વધુ 25 હાઇકોર્ટના સ્તર પર છે.
- તદઉપરાંત જિલ્લા અને અધિનસ્થ કોર્ટોમાં 4.46 કરોડ કરતા વધુ કેસ પેન્ડિંગ છે.
- ભારતીય ન્યાયપાલિકામાં ન્યાયાધીશોની કુલ સ્વીકૃત સંખ્યા 26 હજાર 568 છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ.. થયો ભયાનક માર્ગ અકસ્માત.. આટલાનાં મોત.. જાણો વિગતે..