News Continuous Bureau | Mumbai
Peter Higgs :
- નોબેલ પુરસ્કાર વિજેતા ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન થયું.
- એડિનબર્ગ યુનિવર્સિટીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રોફેસર હિગ્સે સોમવારે 8 એપ્રિલે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા.
- ‘ગોડ પાર્ટિકલ’ની શોધ કરવાનો શ્રેય તેમને જાય છે. તેઓને હિગ્સ બોસોન સિદ્ધાંત માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો.
- પીટર હિગ્સે આ સ્કોટિશ યુનિવર્સિટીમાં લગભગ 5 દાયકાઓ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
આ સમાચાર પણ વાંચો : 2038 સુધી આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, તો સાવધાન રહેજો, કરવો પડી શકે છે એક પછી એક સંકટનો સામનો.. જાણો વિગતે..
Join Our WhatsApp Community