News Continuous Bureau | Mumbai
- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પતિ દેવીસિંહ શેખાવતનું નિધન થયું છે.
- પૂણેની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
- તેમના પાર્થિવ દેહને આજે સાંજે 6 વાગ્યે પુણેમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ અમરાવતીના પ્રથમ મેયર હતા.
- બે દિવસ પહેલા તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને સારવાર માટે પુણેની KEM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના લગ્ન 7 જુલાઈ, 1965ના રોજ દેવીસિંહ શેખાવત સાથે થયા હતા.
- દેવી સિંહ શેખાવત શિક્ષણ ક્ષેત્રે સક્રિય હતા. 1972માં દેવીસિંહે મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી.
આવું તે કેવું? 512 કિલો ડુંગળી વેચ્યા બાદ ખેડૂતને માત્ર 2 રૂપિયાની જ કમાણી, જાણો આખો મામલો
Join Our WhatsApp Community